11th and 12th April 2021: Maru Gujarat Daily Current Affairs in Gujarati With PDF

Here We Will share daily current affairs online and in PDF format. Today(11th and 12th April 2021) the following Headline is important for Government Exam. Here we share a PDF of Today’s Current Affair that you can Download it PDF. This Current affair mainly Helps in High-class exams like GPSC or UPSC, it is also important for another exam too.

11th and 12th April 2021: Today’s Headline For Current affairs in Gujarati

National Current Affair

રમેશ પોખરીયાલ દ્વારા સાર્થક યોજના લોંચ કરાઇ
વંથલી ગામ હવે વામનસ્થલી તરીકે ઓળખાશે
ભારતીય ખગોળ વૈજ્ઞાનિકો દ્વારા નવા એક તારા ની ખોજ કરવામાં આવી છે જેનું નામ “WR Star” રાખવામા આવ્યું છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગીર ના પર્યટન ને વિકસાવવા માટે “ઇનસાઇડ ગીર સોમનાથ” લોંચ કરી
રશિયા ના વિદેશ મંત્રી Sergey Larvov ભારતની મુલાકાતે
પ્રધાનમંત્રી મુદ્રા યોજના ને છ મહિના પૂરા થયા.
DRDO એ પ્રાઈવેટ સેક્ટર ને મિસાઇલ બનાવવાની મંજૂરી આપી.

International News

સિંગાપોર મેગા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ‘આરસીઈપી’ ને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો

Economic News

એરટેલ પેમેન્ટ્સ બેંકે ‘Rewards123’ ની જાહેરાત કરી છે
આવક વેરા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન 9.5 લાખ કરોડ રહ્યું

Other Current Affair

વર્લ્ડ યુનિવર્સિટીઝ 2020 ની શૈક્ષણિક રેન્કિંગ પ્રકાશિત કરવામાં આવી જેમાં ભારત ની Top 500 માં એક પણ યુનિવર્સિટિ નથી, જ્યારેIISc Bangalore એ 501 થી 600 કેટેગરી માં સ્થાન મળ્યું છે.
ભારતીય બિઝનેસ ટાઇકૂન યુસુફ અલી એમ.એ. યુએઈમાં ટોપ સિવિલિયન એવોર્ડ મેળવ્યો
કિરેન રિજિજુએ શ્રીનગરમાં ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદઘાટન કર્યું
એપ્રિલ 11 એ પાર્કિન્સન રોગની જાગૃતિ માટે વિશ્વ પાર્કિન્સન ડે તરીકે મનાવવામાં આવે છે, જે પ્રગતિશીલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર છે.

11th and 12th April 2021: Maru Gujarat Daily Current Affairs in Gujarati: Download PDF

Click on the Below Link to Download a PDF of Today’s current affairs in Gujarati. For more current affairs you can visit our main Current Affairs page. For that page Click Here

Leave a Comment