7th April 2021: Maru Gujarat Daily Current Affairs in Gujarati With PDF

Here We Will share daily current affair online and PDF format. Today(7th April 2021) the following Headline are important for Government Exam. Here we share PDF of Today’s Current Affair that you can Download it PDF. This Current affairs mainly Helps in High class Exam like GPSC or UPSC, it is also important for Other exam too

7th April 2021: Today’s Headline For Current affairs

CategoryThe headline of Current Affairs
National News1. ભારતે ,જમ્મુ-કાશ્મીરમાં દુનિયા ના સૌથી ઊંચા રેલ્વે પુલની કમાન તૈયાર કરી દીધી છે.
2. ન્યાયાધીશ એન વી રમન આગામી સીજેઆઇ(CJI) તરીકે નો હવાલો સંભાળશે
3.કેબિનેટે તરૂણ બજાજની નવા મહેસૂલ સચિવ તરીકે નિમણૂક કરી
4. ચિંતન વૈષ્ણવની અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક
International Newsકાર્લ બિલ્ટ્ટની એસીટી-એક્સિલરેટર(ACT-Accelerator) માટે WHO નાં વિશેષ દૂત તરીકે નિમણૂક થયી.
Defence Newsડીઆરડીઓએ નૌકા જહાજોની સુરક્ષા માટે અદ્યતન ચાફ ટેકનોલોજી વિકસાવી છે
Economy News1. આઇએમએફ એ નાણાકીય વર્ષ 2022 માં ભારતની જીડીપી વૃદ્ધિની આગાહી 12.5% કરી છે
2. આરબીઆઈની નાણાકીય નીતિ: પોલિસી રેટમાં કોઈ ફેરફાર નથી
3. જેફ બેઝોસ ફોર્બ્સની વાર્ષિક અબજોપતિની યાદીમાં સતત ચોથા વર્ષે ટોચ પર છે
Other IMP Current News1. વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલે વૈશ્વિક સ્તરે મનાવવામાં આવ્યો
2. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાતના ધારાસભ્ય દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન
3. ગીતા પ્રેસના પ્રમુખ રાધેશ્યામ ખેમકાનું નિધન

7th April 2021: Maru Gujarat Daily Current Affairs in Gujarati: Download PDF

Click on the Below Link to Download a PDF of Today’s current affairs in Gujarati. For more current affairs you can visit our main Current Affairs page. for that page Click Here

Leave a Comment